Slide Background
शास्त्रे पुरस्कृते तस्माद्‌ वीतरागः पुरस्कृतः ।
पुरस्कृते पुनस्तस्मिन्‌ नियमात्‌ सर्वसिद्धयः ||
શાસ્ત્ર આગળ કરવાથી,
વીતરાગ આગળ થાય છે.
અને વીતરીગ આગળ કર્તે છતે ચોક્કસપણે
સર્વ સિદ્ધિઓ પ્રાપ્ત થાય છે.
પૂ. ઉપાધ્યાયજી મહારાજ
Slide Background
मुत्तिसमं नत्थि सुहं,
नरयसमाणं दुहं महं नत्थि ।
बभं समं नत्थि वयं,
सज्झाय समो तवो नत्थि ।।
મુક્તિ સમાન સુખ નથી,
નરક સમાન મોટું દુઃખ નથી.
બ્રહ્મચર્ય સમાન વ્રત નથી અને ’
સ્વાધ્યાય સમાન તપ નથી.
શ્રી આગમ ગ્રંથ
Slide Background
पापस्यौषधं शास्त्रं, शास्त्रं पुण्य निबन्धनं ।
चक्षुः सर्वगतं शास्त्रं, शास्त्रं सर्वार्थसाधनम् ।।
શાસ્ત્ર પાપરોગનું શમન કરનારું ઔષધ છે.
શાસ્ત્ર પુણ્યનું શ્રેષ્ઠ કારણ છે.
શાસ્ત્ર સર્વપ્રકારનું દર્શન કારાવનાર ચક્ષુ-આંખ છે. શાસ્ત્ર સર્વઅર્થનું સાધન છે.
શ્રી વિશ્રાસનાથ પૂજન
Slide Background
मज्जत्यज्ञः किलाज्ञाने विष्टायामिव शूकरः ।
ज्ञानी निमज्जति ज्ञाने मराल इव मानसे ।।
જેમ ભૂંડ વિષ્ઠામાં તેમ
અજ્ઞાની અજ્ઞાનમાં મગ્ન થાય છે,
એમ માનસરોવરમાં હંસની જેમ
જ્ઞાની જ્ઞાનમાં રમે છે.
પૂ. ઉપાધ્યાયજી મહારાજ
slide1mobile

previous arrow
next arrow

FREE DOWNLOAD

ધ્યાન યોગ નો અધિકારી કોન ?

DOWNLOAD

The Real Universe

DOWNLOAD

ધ્યાન કરનાર કેવો હોવો જોયે ?

DOWNLOAD

FEATURED BOOKS

આ વર્ષે કુલ ૫૦ પુસ્તકો જૈનશાસનના ચરણે ભેંટ ધરતા અમે આનંદની અનુભૂતિ અનુભવીએ છીએ.
પ્રવચન પરિવાર

AUTHOR BEST SELLING

C.R.Vijay

આપશ્રીને જણાવતા અત્યંત આનંદ થઈ રહ્યો છે કે આ વર્ષે વી.સં. ૨૫૪૬, વિ.સં. 2076, ઈ.સન.૨૦૨૦ ના રોજ પ્રવચન પરિવાર દ્વારા JAIN MEDITATION RELATED…21 જેટલા પુસ્તકોનો રસથાળ… જે ધ્યાન માટે અગળ વધવા ઈચ્છતા સહુ સાધકો માટે સુંદર માર્ગદર્શનરૂપ બની રહેશે… તેમજ શ્રમણ-શ્રમણી ભગવંતોને ગુર્વાજ્ઞાથી જયારે ચાતુર્માસાદિ માટે જવાનું થાય તેમજ ગૃહસ્થ પ્રવક્તાઓને જ્યારે પોતાનું વક્તવ્ય તૈયાર કરવા માટે આલંબનની જરૂર હોય ત્યારે તેઓને અવનવી શૈલીમાં જુદા-જુદા પદાર્થોની પ્રસ્તુતિ દ્વારા પ્રવચન- વ્યાખ્યાન માટે વિવિધ વિષયોને પિરસતાં, શ્રોતાઓને પ્રભુવચનોમાં ભાવિત કરતા, કલાકો સુધી પ્રવચનરસિક વર્ગને પ્રભુવચનોમાં સ્થિર કરતા JAIN PRAVACHAN RELATED… ૩૦ જેટલા પુસ્તકોનો રસથાળ અહીં પ્રસ્તુત છે. જે રચનામાં પ. પૂ ૪૫૧ દીક્ષા દાનેશ્વરી આ. ગુણરત્ન સૂરિજી મ.સા દ્વારા આશીર્વાદ પ્રાપ્ત થયેલ છે.તેમજ સંકલન તથા સંપાદન પ.પૂ. પ્રવચન પ્રભાવક પંન્યાસ પ્રવર શ્રી ચારિત્રરત્નવિજયજી મ.સા.(C.R. VIJAY) દ્વારા થયેલ છે. અત્યાર સુધી કુલ 62 પુસ્તકો જૈનશાસનના ચરણે ભેંટ ધરતા અમે આનંદની અનુભૂતિ અનુભવીએ છીએ.

Contact Number For Inquiry 9510086886 / 7698592431

50 Jain Books Vimochan Highlights

सचित्र तत्त्वज्ञान का नया नज़राना - The Real Universe

Jain Dhyan Yog Sadhna By Bhagwan Mahaveer Swami

NEW ARRIVALS

BEST SELLERS

RECOMMENDED FOR YOU

આપશ્રીને જણાવતા અત્યંત આનંદ થઈ રહ્યો છે કે આ વર્ષે વી.સં. ૨૫૪૬, વિ.સં. 2076, ઈ.સન.૨૦૨૦ ના રોજ પ્રવચન પરિવાર દ્વારા JAIN MEDITATION RELATED…21 જેટલા પુસ્તકોનો રસથાળ… જે ધ્યાન માટે અગળ વધવા ઈચ્છતા સહુ સાધકો માટે સુંદર માર્ગદર્શનરૂપ બની રહેશે… તેમજ શ્રમણ-શ્રમણી ભગવંતોને ગુર્વાજ્ઞાથી જયારે ચાતુર્માસાદિ માટે જવાનું થાય તેમજ ગૃહસ્થ પ્રવક્તાઓને જ્યારે પોતાનું વક્તવ્ય તૈયાર કરવા માટે આલંબનની જરૂર હોય ત્યારે તેઓને અવનવી શૈલીમાં જુદા-જુદા પદાર્થોની પ્રસ્તુતિ દ્વારા પ્રવચન- વ્યાખ્યાન માટે વિવિધ વિષયોને પિરસતાં, શ્રોતાઓને પ્રભુવચનોમાં ભાવિત કરતા, કલાકો સુધી પ્રવચનરસિક વર્ગને પ્રભુવચનોમાં સ્થિર કરતા JAIN PRAVACHAN RELATED… ૩૦ જેટલા પુસ્તકોનો રસથાળ અહીં પ્રસ્તુત છે. જે રચનામાં પ. પૂ ૪૫૧ દીક્ષા દાનેશ્વરી આ. ગુણરત્ન સૂરિજી મ.સા દ્વારા આશીર્વાદ પ્રાપ્ત થયેલ છે.તેમજ સંકલન તથા સંપાદન પ.પૂ. પ્રવચન પ્રભાવક પંન્યાસ પ્રવર શ્રી ચારિત્રરત્નવિજયજી મ.સા.(C.R. VIJAY) દ્વારા થયેલ છે. અત્યાર સુધી કુલ 62 પુસ્તકો જૈનશાસનના ચરણે ભેંટ ધરતા અમે આનંદની અનુભૂતિ અનુભવીએ છીએ.

Contact Number For Inquiry 9510086886 / 7698592431

GIFT

SPECIAL BOOKS

CONTACT US

Get in Touch

Phone Number

+91 9510086886
+91 7698592431

Email

pravachanpariwar@gmail.com

Address

Mr. Praful Rathod
A-1001, Pratistha Tower suryakiran apart. Behind, Sarelawadi, Surat – 395007
Mo.No. 7777993778

Send Us a Message

    FREE SHIPPING ITEM

    For all orders over $500

    MONEY BACK GUARANTE

    100% money back guarante

    CASH ON DELIVERY

    A Special Delivery

    HELP & SUPPORT

    Call us : +917777993778

    NEWSLETTER SUBSCRIPTION

    Use coupon code to get 50% in book’s soft copy : softcopy50

    This will close in 20 seconds

    Translate »
    0 Item | 0.00
    View Cart