Use coupon code to get 50% in book’s soft copy : softcopy50
About us
આપશ્રીને જણાવતા અત્યંત આનંદ થઈ રહ્યો છે કે આ વર્ષે વી.સં. ૨૫૪૬, વિ.સં. 2076, ઈ.સન.૨૦૨૦ ના રોજ પ્રવચન પરિવાર દ્વારા JAIN MEDITATION RELATED…21 જેટલા પુસ્તકોનો રસથાળ… જે ધ્યાન માટે અગળ વધવા ઈચ્છતા સહુ સાધકો માટે સુંદર માર્ગદર્શનરૂપ બની રહેશે… તેમજ શ્રમણ-શ્રમણી ભગવંતોને ગુર્વાજ્ઞાથી જયારે ચાતુર્માસાદિ માટે જવાનું થાય તેમજ ગૃહસ્થ પ્રવક્તાઓને જ્યારે પોતાનું વક્તવ્ય તૈયાર કરવા માટે આલંબનની જરૂર હોય ત્યારે તેઓને અવનવી શૈલીમાં જુદા-જુદા પદાર્થોની પ્રસ્તુતિ દ્વારા પ્રવચન- વ્યાખ્યાન માટે વિવિધ વિષયોને પિરસતાં, શ્રોતાઓને પ્રભુવચનોમાં ભાવિત કરતા, કલાકો સુધી પ્રવચનરસિક વર્ગને પ્રભુવચનોમાં સ્થિર કરતા JAIN PRAVACHAN RELATED… ૩૦ જેટલા પુસ્તકોનો રસથાળ અહીં પ્રસ્તુત છે. જે રચનામાં પ. પૂ ૪૫૧ દીક્ષા દાનેશ્વરી આ. ગુણરત્ન સૂરિજી મ.સા દ્વારા આશીર્વાદ પ્રાપ્ત થયેલ છે.તેમજ સંકલન તથા સંપાદન પ.પૂ. પ્રવચન પ્રભાવક પંન્યાસ પ્રવર શ્રી ચારિત્રરત્નવિજયજી મ.સા.(C.R. VIJAY) દ્વારા થયેલ છે. અત્યાર સુધી કુલ 62 પુસ્તકો જૈનશાસનના ચરણે ભેંટ ધરતા અમે આનંદની અનુભૂતિ અનુભવીએ છીએ.
Contact Number For Inquiry 9510086886 / 7698592431
Use coupon code to get 50% in book’s soft copy : softcopy50